ખૂબ ખૂબ અભિનંદન!

આપ માહિતી મોકલવામાં સફળ રહ્યા છો.
આપણો આ ડાયરો સફળ રહે એ હેતુસર નીચેનાં સૂચનોનું પાલન કરવું જરૂરી છે.

નમ્ર વિનંતી સાથે અમો આપને જણાવીએ છીએ કે નીચેના સૂચનો એ અમારી કોઈ અંગત જરૂરિયાત નથી. પણ કાર્યક્રમો કરવા એ અમારો રોજનો વિષય હોવાથી આપની ટેકનિકલ એજન્સીથી કંઈ ચૂક થતી હોય તો અમે ધ્યાન દોરાવી શકીએ અને નાની ભૂલના કારણે આપના કાર્યક્રમમાં કોઈ ઉણપ ન રહે તેનું ધ્યાન રાખી શકીએ. માટે એક પણ સુચનને નજરઅંદાજ કર્યા વગર કાર્યક્રમને સફળ બનાવવા ગંભીરતાથી નોંધ લેવી.
કાર્યક્રમના આયોજનની સાતત્યતા જળવાઈ રહે તે માટે શરૂઆતથી અંત સુધી કોઈ એક જ જવાબદાર વ્યક્તિ અમારી ટીમ સાથે સંપર્કમાં રહેશે.
કાર્યક્રમમાં લોક સાહિત્ય, હાસ્યરસ અને આજની યુવાપેઢીને ઉપયોગી થઈ શકે અને પરિવાર સાથે બેસીને સાંભળી શકાય એવી માર્મિક વાતો રહેશે.
સાઉન્ડ-સિસ્ટમ, સ્ટેજ અને વિડીયોગ્રાફી એજન્સીઓ સાથે અમારો સંપર્ક કરાવશો, જેથી અમારી પાયાની જરૂરિયાતો વિશે એમની સાથે વાત થઈ શકે.

આ કાર્યક્રમનો સમગ્ર વિડીયોગ્રાફિ ડેટા પ્રથમ અમને આપવાનો રહેશે, જેથી જરૂરી સુધારા સાથે ડિજિટલ માધ્યમ દ્વારા આપનો કાર્યક્રમ અસંખ્ય લોકો માણી શકે અને અન્ય કોઈપણ સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર આપ આ કાર્યક્રમ લાઈવ નહીં કરી શકો.

આ સૂચનો ઘણા આયોજકો નજરઅંદાજ કરે છે અને પછી એ કાર્યક્રમમાં ટેકનિકલ બાબતની ખોટ રહે છે, જેના કારણે જે હદ સુધી કાર્યક્રમ સફળ થવો જોઈએ એ નથી થતો, માટે કોઈપણ પ્રશ્ન સંકોચ રાખ્યા વગર અમારી ટીમને પૂછી લેવો.

આ ડાયરામાં આપ જે વિષયો પર વાતો વિશેષ સાંભળવા ઈચ્છતા હો તે જણાવશો.

Tons of Compliments!

You have succeeded in sending the information.
It is essential to follow the guidelines below for making our program a success.

We kindly inform you that the following suggestions are not our personal need. But since it is our daily routine to do programs, we can point out any mistakes from your technical agency and make sure that there are no shortcomings in your program due to minor errors. So take a serious note to make the program a success without ignoring a single suggestion.
One responsible person from your end will keep in discussion with our team to ensure the permanence of the planning of the program from start to the end.
The program will feature folk-literature, folk songs, humours, satires, and talks useful to the young generation, and that can be enjoyed among the families.
Please, get us in contact with the sound system, stage, and videography agencies to discuss our basic needs for the program.

The entire videography data of this Program has to be given to us first, so that large number of people can enjoyed the program through digital media after necessary modifications. You are not allowed to air this program live over any of the social media platforms.

Many organizers overlook this suggestion, then technical errors remains in it, due to which the program does not succeed as it should do. Therefore, you should ask our team without any hesitation.
Scroll to Top