ખૂબ ખૂબ અભિનંદન!

આપ માહિતી મોકલવામાં સફળ રહ્યા છો.
આપણો આ વન ડે સેમિનાર સફળ રહે એ હેતુસર નીચેનાં સૂચનોનું પાલન કરવું જરૂરી છે.

નમ્ર વિનંતી સાથે અમો આપને જણાવીએ છીએ કે નીચેના સૂચનો એ અમારી કોઈ અંગત જરૂરિયાત નથી. પણ કાર્યક્રમો કરવા એ અમારો રોજનો વિષય હોવાથી આપની ટેકનિકલ એજન્સીથી કંઈ ચૂક થતી હોય તો અમે ધ્યાન દોરાવી શકીએ અને નાની ભૂલના કારણે આપના કાર્યક્રમમાં કોઈ ઉણપ ન રહે તેનું ધ્યાન રાખી શકીએ.
માટે એક પણ સુચનને નજરઅંદાજ કર્યા વગર સેમિનારને સફળ બનાવવા ગંભીરતાથી નોંધ લેવી.

આ સેમિનારમાં ગુજરાતમાંથી કોઈપણ વ્યક્તિ આવી શકે છે.

આ સેમિનાર એક દિવસીય રહેશે અને સેમિનારના સ્થળ પર એક દિવસ અગાઉ રાત્રીભોજન વ્યવસ્થામાં ફરજીયાત પહોંચી જવાનું રહેશે. (સમય સવારે ૯.૦૦થી સાંજે ૭.૦૦)
આ સેમિનારમાં શ્રોતાગણની મહત્તમ સંખ્યા એકસો (૧૦૦) રહેશે.
આ ડાયરોનો સમગ્ર વિડીયોગ્રાફી ડેટા પ્રથમ અમને આપવાનો રહેશે, જેથી એ વિડીયોગ્રાફી જરૂરી સુધારા સાથે ડિજિટલ માધ્યમ દ્વારા લોકો સરસ રીતે માણી શકે.
સેમિનારની શ્રોતાદીઠ ફી રૂ. ૮,૫૦૦/- રહેશે
સેમિનારનો મુખ્ય હેતુ તમારી ક્ષમતા અને અંતરાત્માના દર્શન કરવાનો છે.
સેમિનારમાં આવતાં પહેલાં આપને અમારા પાસેથી જે અપેક્ષાઓ હોય અને જો એ પૂર્ણ ન થાય કે આપના પ્રશ્નોનું સમાધાન ન થાય, તો આપે આપેલી ફી સેમિનાર પૂર્ણ થયાં બાદ નિસંકોચ પરત મેળવી શકો છો.
આ સેમિનારમાં તમોએ ફાળવેલ કિંમતી સમય તમારા જીવનને એક નવો વળાંક આપશે એની અમે આપને ખાતરી આપીએ છીએ.
સેમિનારમાં આવવા બાબતે અન્ય કોઈ પ્રશ્ન હોય તો અમારી ટીમને વિના સંકોચે પૂછી શકો છો.
આપ વેબસાઈટ પર ફોર્મમાં નીચે બતાવેલ બોક્સમાં પોતાના મૂંઝવતા પ્રશ્નો લખી શકો છો તથા કોઈપણ શ્રોતા પોતાના પ્રશ્નો ચાલુ સેમિનારમાં પણ પૂછી શકે છે.

Tons of Compliments!

You have succeeded in sending the information regarding the program.
It is essential to follow the guidelines below for making our One Day Seminar  a success.

We kindly inform you that the following suggestions are not our personal need. But since it is our daily routine to do programs, we can point out any mistakes from your technical agency and make sure that there are no shortcomings in your program due to minor errors. So take a serious note to make the program a success without ignoring a single suggestion.
Anyone from Gujarat can participate in this seminar.

This will be a one-day seminar, and it is mandatory to join in the dinner organized at the venue on the eve of the seminar.(Time 09:00 AM to 07:00 PM)

There will be a maximum of one hundred participants in this seminar.
The fee for the seminar is Rs. 8500/- per participant.
The key purpose of the seminar is to provoke your ability and conscience.
You should write your embarrassing problems in the box at the end of the form on the website. Even any participant can ask questions during the seminar.
If the expectations you have before coming to the seminar are not accomplished, and your queries are not resolved, you may forthrightly ask for the fee back after the completion of the seminar.
We guarantee that the precious time you have spared for this seminar will give a new twist to your life.
Please feel free to contact our team if you have further queries about attending the seminar.
Scroll to Top