આપ માહિતી મોકલવામાં સફળ રહ્યા છો.
આપણો આ સેમિનાર સફળ રહે એ હેતુસર નીચેનાં સૂચનોનું પાલન કરવું જરૂરી છે.
નમ્ર વિનંતી સાથે અમો આપને જણાવીએ છીએ કે નીચેના સૂચનો એ અમારી કોઈ અંગત જરૂરિયાત નથી. પણ કાર્યક્રમો કરવા એ અમારો રોજનો વિષય હોવાથી આપની ટેકનિકલ એજન્સીથી કંઈ ચૂક થતી હોય તો અમે ધ્યાન દોરાવી શકીએ અને નાની ભૂલના કારણે આપના કાર્યક્રમમાં કોઈ ઉણપ ન રહે તેનું ધ્યાન રાખી શકીએ.
માટે એક પણ સુચનને નજરઅંદાજ કર્યા વગર સેમિનારને સફળ બનાવવા ગંભીરતાથી નોંધ લેવી.
આ સેમિનારમાં આપ જે વિષયો પર વાતો વિશેષ સાંભળવા ઈચ્છતા હો તે જણાવશો.
Tons of Compliments!
You have succeeded in sending the information.
It is essential to follow the guidelines below for making our seminar a success.