વ્યવહારિક સંબંધો

જન્મથી મરણ સુધીમાં આપણી સાથે ચાર પ્રકારના વ્યવહારિક સંબંધો હોય છે;
પહેલા, તો ઘણું બધું કહો અને થોડું સમજે.
બીજા, તો થોડું કહો અને ઘણું બધું સમજે.
ત્રીજા, ઘણું બધું કહો પણ કંઈ ન સમજે.
અને ચોથા, કંઈ ન કહો અને કહેવાની કોશિશ પણ ન કરો.
હૈયામાં સળગતી આગ લઈ, ચહેરા પર ખોટું સ્મિત લઈ નીકળો અને છતાં સમજી જાય કે, મારો મિત્ર દુઃખથી ભરેલો છે, એનું નામ છે દોસ્તી.

Scroll to Top