નિષ્કામ કર્મ

• બીજ તેનું અસ્તિત્વ ગુમાવી નાંખે તો અને તો જ એમાંથી ઘટાદાર વૃક્ષ જન્મે છે.
• જ્ઞાન અને પ્રેમએ વાવેતર છે. કર્મએ બીજ છે. બધું કરીને ‘હું કશું કરતો નથી.’એ ભાવ પ્રગટ થાય ત્યારથી નિષ્કામ કર્મ જન્મ લે છે.
• આપ્યું તેને ત્યાગ કહેવાય. આપ્યાની છાપ હૃદયના ખૂણામાં પણ ન રહે તેને વૈરાગ્ય કહેવાય.
• ત્યાગી માટે ઈશ્વરકૃપા મર્યાદિત છે અને વૈરાગી માટે અમર્યાદ છે.
• માત્ર હૃદયનો ભાવ જ આપણું જીવન બદલી શકે છે.

Scroll to Top