દિલ દરિયા જેવું

મને એક બહુ સરસ મેસેજ આવ્યો તમને ગમશે.
જુવાન દીકરા સાથે બાપાને સારી એવી બોલાચાલી થઈ. એક દિવસ ના બોલ્યા, બે દિવસ ના બોલ્યા, ત્રીજા દિવસે દીકરાએ વહાલથી બાપાને બોલાવ્યા જાણે કંઈ થયું જ ન હોય એમ. બાપાએ પણ હળવેથી જવાબ આપ્યો અને તરત મનમાં ઊંડો વિચાર આવ્યો, ‘સાલું! મોટો હું છું કે આ? કોઈને કહેવા કે સાબિત કરવા નથી જવું કે અમે નાના છીએ, એક વાર દિલ દરિયા જેવું બનાવી તો જુઓ. ભલભલા સામેથી સ્વીકારી લેશે કે, અમે જ નાના છીએ. નમી જવાથી મોટા થવાય અને બીજાને નમાવવામાં નાનું થવાય આ ગણિત છે. એ ઊંધું છે પણ સાચું છે.

Scroll to Top